દિવ્ય જોડાણ

લાઇવ દર્શન અને આરતી

Live Aarti
હમણાં લાઇવ

સાંજની આરતી - થાનગઢ થી લાઇવ

દરરોજ બન્ને આરતી સમયે લાઇવ સ્ટ્રીમ

ગમે ત્યાંથી દિવ્યતાનો અનુભવ કરો

ભારત આને વિશ્વભરના હજારો ભક્તો જે આશ્રમ આવી શકતા નથી, તેમના માટે લાઇવ દર્શન સેવા દ્વારા ઘરેથી પ્રત્યેક આરતી આને પવિત્ર ક્ષણોમાં સહભાગી થવાય છે.

સવારની આરતી

5:3030 મિ.

દિવસની પ્રથમ પવિત્ર વિધિ - મંત્રોચ્ચાર આને દીપકના પ્રકાશમાં મંદિરના દેવતાઓને જાગ્રત કરાય છે.

સાંજની આરતી

7:1530 મિ.

સાંજની આરતી - રૂતુ પ્રમાણે સમય મા ફેરફર અનિવાર્ય રહેશે. હજારો ભક્તો દરરોજ હાજર રહે છે.