
દેશી ગૌ-ધનનું પવિત્ર આશ્રય-ધામ
ગૌ-માતા આશ્રમ (ગૌશાળા) મોરથરા
૨૯૦+
ગાય અને વાછડા
1981
સ્થાપના વર્ષ
365
જતનના દિવસો
100%
કુદરતી ઉતપાદન

ગૌશાળા વિશે
ગૌ-માતા નું પવિત્ર ઘર
પૂ.ગુરુદેવશ્રી ધ્યાનશંકરમુક્તિનારાયણબાપુ (જોગડુંગરીવાળા)ને ગૌશાળા અને ગૌસેવા ખુબ હતી પર્યાવરણ અને ગૌ સેવા એ આપણો ધર્મ છે.એવુ કહેતા પૂ.ગુરુદેવે જૂના જોગ આશ્રમ મા ગૌસેવા ચાલુ કરેલ જે આજે પણ જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ ટ્રસ્ટીશ્રીઓ ગુદેવની પરંમપરા નિભાવી રહ્યા છે ગૌમાતા આશ્રમ મોરથરા ગૌશાળાના નામથી આજે પ્રસિધ્ધ છે જે જોગ આશ્રમ થાનગઢ થી આશરે દશકિમી દુર અને વાંકાનેર નેશનલ હાઈવે થી વાયા દલડી કાછીયાગાળા રોડ ઉપર મોરથરા ગામે ગૌમાતા આશ્રમ ગૌશાળા આવેલ છે કુદરતી વાતાવરણ વચ્ચે ગૌમાતાનુ ખુબજ કાળજી પૂર્વક જતન કરી ગૌસેવા કરવા મા આવે છે ગૌમાતા આશ્રમ ગૌશાળામા વદિક પરંમપરા મુજબ પર્યાવરણને ધ્યાન મા રાખી ગૌમાતાના આરોગ્ય ને ધ્યાનમા રાખી એક યજ્ઞશાળા બનાવામાં આવેલ છે. તે યજ્ઞ માદર રોજ ગાયના ઘી થીઅખંડ હોમાહુતિ આપવામા આવે છે જેથી વાતાવરણ શુઘ્ધ બની ખુબજ મન મોહક બને છે
ગૌમાતા આશ્રમ મોરથરા ગૌશાળા મા આશરે નાના મોટા કુલ ૨૯૦ ગૌવંશ જો (ગાયો તથા વાછડા વાછડી) છે ગૌમાતાને દરોજ પ્રોસ્ટિક આહાર મળી રહે તે હેતુ ગૌશાળાનાં'જ ફાર્મમાલીલુ ઘાસ શેરડી વાવેતર કરી તાજુ લીલુ ઘાસ અપાય છે. દરોજ સારી ક્વોલીટીનો ખોળ નિયમીત આપવામાં આવે છે આ ગૌશાળાનુ દૂધ તથા ઘી જોગ આશ્રમના રસોડા વિભાગ તથા મંદિરોના દિપકમા વપરાય છે આ વિશાળ કાર્યના વિશાળ ખર્ચને પહોચી વળવા ગૌપ્રેમી ધર્મપ્રેમી દાતા તરફથી ગૌદાન મળતુ રહે છે.ગૌદાન આપનાર સર્વદાતાશ્રી ઓના જોગ આશ્રમ ટસ્ટ થાનગઢઆભાર વ્યક્ત કરે છે
ગૌશાળા આજીવન કાયમી તિથી યોજના
ગૌશાળા કાયમી તિથી માદાન સ્વિકારવા નુચાલુ છે જેમા ઘતાશ્રીએ એકવખત રૂપિયા ૨૫૦૦/દિાન આપી પોતાના ખુશાલી પ્રસંગકે સ્વજનની પૂણ્યતિથી નિમીતે દાન આપી શકે છે જે આ જીવન દર વર્ષે લખાવેલ તિથીના દિવસે તેના તરફથી ગૌમાતાને ઘાસ તેમજ ખોળ આપવા મા આવશે તદ્ઉપરાંત કોઈ દાતા તેના જન્મદિવસ કે સ્વજનની પૂણ્યતિથી કે ખુશાલી પ્રસંગ નિમીતે રૂ. ૧૧૦૦/નુ દાન આપશે તેની એડબનાવી અમારા વોટસેપ પુનમ ગૃપ મા મુકવામા આવશે
અમારી સેવા
ગૌ માતાની સેવા કેવી રીતે કરીએ છીએ
દૈનિક આહાર અને પોષણ
ગૌશાળાના ફાર્મમાંજ લીલું ઘાસ, શેરડી અને સંતુલિત આહાર દરોજ આપવામાં આવે છે. વાછડા, ગર્ભવતી ગાયો અને વૃદ્ધ પશુઓ માટે વિશેષ ખોરાકનું ધ્યાન રાખવામાં આવે છે.
પશુ ચિકિત્સા સેવા
પ્રશિક્ષિત પશુ ચિકિત્સકો દ્વારા નિયમિત આરોગ્ય તપાસ, રસીકરણ અને ચોવીસ કલાક એરવેનૌ જોવાની ખાતરી દરેક ગાયની તંદુરસ્તી સુનિશ્ચિત કરાય છે.
કુદરતી ગૌ ઉતપાદન
શુદ્ધ ગાયનું દૂધ અને ઘી આશ્રમની રસોઇ વિભાગ તથા મંદિરના દીપકમાં વપરાય છે. તમામ ઉતપાદન રસાયણ મુક્ત અને પરંપરાગત રીતે તરવામાં આવે છે.
ગૌ સેવા અને દાન
દાતાઓ ગાયના દૈનિક આહારનું સ્પોનસર કરી ગૌ સેવામાં ભાગ લી શકે છે. દરેક રૂપિયો સીધો ગૌમાતાઓના જતન અને કલ્યાણ માટે ઉપયોગમાં આવે છે.
સામાજિક વારસો
આપણે જે દેશી જાતિઓ પાળીએ છીએ
ગિર
ગુજરાત
ઉચ્ચ ગુણવત્તાઓનું A2 દૂધ અને શાંત સ્વભાવ માટે જાણીતી
કાંક્રેજ
ગુજરાત/રાજસ્થાન
મજબૂત જાતિ, ડ્રાફ્ટ અને ડેરી માટે ઉત્ક્રષ્ટ
થારપારકર
રાજસ્થાન/સિંધ
દુકાળ પ્રતિરોધક, બગીચે ગુણવત્તાવાળું દૂધ આપે છે
સાહિવાલ
પંજાબ
ભારતની શ્રેષ્ઞ ડેરી જાતિઓમાંની એક, ગરમી-સહિષ્ણુ
ગૌ-માતા આશ્રમ (ગૌશાળા) મોરથરા






ગાયની દૈનિક સેવા માટે સહભાગી બનો
તમારું દાન ૨૯૦+ ગાયો અને વાછડાઓના જતન માટે સીધું વપરાય છે. ગૌ-દાન ઉદાર ભ્ત દાતાઓ તરફથી મળતું રહે છે. શ્રી જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ અને ઇરાદે આભાર વ્યક્ત કરે છે.
આજના યુગમાં જે બને તે યથા યોગ્ય સાથ સહકાર આપી ગૌધન બચાવવાનો યુગ છે. ઈશ્વરે આપને કાંઈ આપ્યું હોય તો ગૌદાન કરી ગૌ માતાની રક્ષા કરશો ભરત કલ્યાણ અને પર્યાવરણ માટે ગાય બચાવો.
ગૌ સેવા માટે દાન